માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રવાસીઓ માણી રહ્યા છે ધોધમાર વરસાદ અને કુદરતી સૌંદર્ય ખીલી છે
માઉન્ટ આબુ: ચોમાસાની શરૂઆત સાથે જ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ, ફરી હરિયાળું બન્યું છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડક અને જીવંત હરિયાળી ફેલાવી દીધી છે. વરસાદના કારણે માઉન્ટ આબુના જંગલો, પર્વતો, નદી-ઝરણાં અને તળાવો સૌંદર્યથી ન્હાઈ ઉઠ્યા છે. દરેક વર્ષે ચોમાસામાં અહીં પ્રવાસીઓનો ઘમઘમાટ વધી જાય છે, પરંતુ આ વર્ષે … Read more