GSPHC ભરતી 2025: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
GSPHC ભરતી 2025: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ઈજનેર (સિવિલ/વિદ્યુત) તથા (બિન-તાંત્રિક)ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. GSPHC ભરતી 2025 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામને લગત કામગીરી કરે છે. નિગમમાં એપ્રેન્ટીસ એકટ-1961 અંતર્ગત નિગમની વડી કચેરી તેમજ વિભાગીય કચેરી ખાતે સ્નાતક એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતી કરવાની થતી હોઈ, તે માટે … Read more