GSPHC ભરતી 2025: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ

GSPHC ભરતી 2025: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ઈજનેર (સિવિલ/વિદ્યુત) તથા (બિન-તાંત્રિક)ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

GSPHC ભરતી 2025

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામને લગત કામગીરી કરે છે. નિગમમાં એપ્રેન્ટીસ એકટ-1961 અંતર્ગત નિગમની વડી કચેરી તેમજ વિભાગીય કચેરી ખાતે સ્નાતક એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતી કરવાની થતી હોઈ, તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

પોસ્ટ ટાઈટલGSPHC ભરતી 2025
પોસ્ટ નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા30
છેલ્લી તારીખ15-08-2025
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટની વિગત

એપ્રેન્ટીસસ્ટ્રીમજગ્યા
ગ્રેજ્યુએટસિવિલ એન્જિનિયરીંગ12
ગ્રેજ્યુએટઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ10
ગ્રેજ્યુએટજનરલ08

શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટીસશૈક્ષણિક લાયકાત
ગ્રેજ્યુએટબી.ઈ./બી.ટેક (સિવિલ)
ગ્રેજ્યુએટબી.ઈ./બી.ટેક (ઈલેક્ટ્રીકલ)
ગ્રેજ્યુએટબી.સી.એ, બી.કોમ, બી.એ., બીએસસી

પગાર /સ્ટાઈપેંડ

  • રૂ. 12,000/- (રૂ. 4500ના ડીબીટી સહીત).
  • પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને સંતોષકારક પ્રદર્શન અને હાજરીને આધીન નિયત માસિક સ્ટાઇપેન્ડ મળશે.
  • સ્નાતકો માટે રૂ. 4,500/- (મહત્તમ) નું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) NATS યોજના હેઠળ ભારત સરકાર દ્વારા એપ્રેન્ટિસ પૂરા પાડવામાં આવશે અને રૂ. 12,000/- GSPHC દ્વારા ચૂકવવામાં આવશે.

ટ્રેઈનીંગ સમયગાળો

  • એપ્રેન્ટિસ તાલીમનો સમયગાળો ૧૨ મહિનાનો રહેશે. એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ થયા પછી, એપ્રેન્ટિસ કરાર આપમેળે સમાપ્ત થઈ જશે.

GSPHC ભરતી 2025 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોને માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) ના ઓનલાઈન પોર્ટલમાં નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે. લિંક https://nats.education.gov.in
સફળ નોંધણી પછી, એક નોંધણી નંબર જનરેટ થશે અને ઉમેદવારે https://nats.education.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSPHC ભરતી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરુ તારીખ : 05-08-2025
અરજી છેલ્લી તારીખ : 15-08-2025

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment