Latest Job, Answer Key, Result, Yojana


Russia Earthquake-રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ: 7.4 તીવ્રતાનો જોરદાર આંચકો, દરિયાકાંઠે સુનામીની મોટી ચેતવણી

Russia Earthquake

Russia Earthquake: રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 6.6 થી 7.4ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ રશિયાના તટીય વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. લોકોને ઊંચાણ વાળા વિસ્તારોમાં ખસી જવા અપીલ કરવામાં આવી હતી. તમામ ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેરમાં 10 કિમી ઊંડાઈમાં નોંધાયું … Read more

ઓલિમ્પિક 2028: ક્રિકેટ ફરીથી ઓલિમ્પિકમાં, T20 ફોર્મેટમાં 6-6 ટીમો વચ્ચે ધમાલ

ઓલિમ્પિક 2028

ઓલિમ્પિક 2028: ક્રિકેટ ચાહકો માટે એક મોટા આનંદના સમાચાર છે! લગભગ 128 વર્ષ બાદ ક્રિકેટને ફરી ઓલિમ્પિક રમતોમાં સ્થાન મળ્યું છે. લોસ એન્જલસ (એલએ)માં યોજાનારા ઓલિમ્પિક 2028માં ક્રિકેટને ઓફિશિયલી સામેલ કરવામાં આવ્યું છે અને તેની સ્પર્ધા T20 ફોર્મેટમાં યોજાશે. ઓલિમ્પિક 2028 :ક્યારે અને ક્યાં થશે મેચો ક્રિકેટની સ્પર્ધા 12 જુલાઈ 2028થી શરુ થશે અને લગભગ … Read more

Earthquake: અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના આ રાજ્યમાં ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા

Earthquake

Earthquake: ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  Earthquake અફઘાનિસ્તાનમાં 4.2 અને 4.0 ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે 190 કિમી અને 125 કિ.મી. હતું. આ દરમિયાન તિબેટમાં 3.6 … Read more

ઇગા સ્વિયાતેકનો ઐતિહાસિક વિમ્બલડન ખિતાબ – 114 વર્ષ બાદ સર્જાયો અનોખો રેકોર્ડ

ઇગા સ્વિયાતેકનો ઐતિહાસિક વિમ્બલડન ખિતાબ

ઇગા સ્વિયાતેકનો ઐતિહાસિક વિમ્બલડન ખિતાબ: વિશ્વ ટેનિસના ઈતિહાસમાં 2025નું વિમ્બલડન મહિલા સિંગલ્સ ફાઈનલ ખાસ બની રહ્યું છે. પોલેન્ડની વીસ વર્ષની ટેનિસ સ્ટાર ઇગા સ્વિયાતેકે એક એવો કારનામો કર્યું કે જે 114 વર્ષમાં કોઈ મહિલાએ કરી શક્યું નહોતું. તેણે આ વર્ષની વિમ્બલડન મહિલા સિંગલ્સ ફાઈનલમાં અમેરિકાની અમાન્ડા એનિસિમોવાને 6-0, 6-0થી પરાજિત કરી, એટલે કે સ્વિયાતેકે પોતાના … Read more