નોકરી, યોજના કે નવા સમાચાર માટે સર્ચ કરો

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ – જુનિયર NTRની એન્ટ્રી સાથે ઋતિક રોશન કરશે ડબલ ધમાલ!

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. ‘વોર 2’ એ સિદ્ધાર્થ આનંદ … Read more

માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રવાસીઓ માણી રહ્યા છે ધોધમાર વરસાદ અને કુદરતી સૌંદર્ય ખીલી છે

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ: ચોમાસાની શરૂઆત સાથે જ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ, ફરી હરિયાળું બન્યું છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ સમગ્ર પર્વતીય વિસ્તારમાં ઠંડક અને જીવંત હરિયાળી ફેલાવી દીધી છે. વરસાદના કારણે માઉન્ટ આબુના જંગલો, પર્વતો, નદી-ઝરણાં અને તળાવો સૌંદર્યથી ન્હાઈ ઉઠ્યા છે. દરેક વર્ષે ચોમાસામાં અહીં પ્રવાસીઓનો ઘમઘમાટ વધી જાય છે, પરંતુ આ વર્ષે … Read more

અમરનાથ યાત્રા 2025: 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અમરનાથ યાત્રા 2025

અમરનાથ યાત્રા 2025: હિન્દુ ધર્મની સૌથી પવિત્ર તીર્થયાત્રાઓમાંની એક, 3 જુલાઈ, 2025થી શરૂ થઈ છે અને તેના પ્રથમ 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ યાત્રા, જે 38 દિવસ સુધી ચાલશે અને 9 ઓગસ્ટ, 2025ના રોજ સમાપ્ત થશે, દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. … Read more

Earthquake: અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના આ રાજ્યમાં ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા

Earthquake

Earthquake: ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  Earthquake અફઘાનિસ્તાનમાં 4.2 અને 4.0 ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે 190 કિમી અને 125 કિ.મી. હતું. આ દરમિયાન તિબેટમાં 3.6 … Read more

IND vs ENG: લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ – વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ મહારેકોર્ડ બનાવ્યો

લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ

લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, IND vs ENG: ભારતીય ક્રિકેટને આજે જે ઊંચાઈઓ મળી છે તે પાછળ ઘણા દિગ્ગજ ખેલાડીઓનું યોગદાન રહ્યું છે. આવા જ એક મોટાં નામ છે – રવીન્દ્ર જાડેજા. એમનો સાદો અવતાર ફક્ત નામ પૂરતો જ છે, મેદાનમાં એનો રોલ એટલો મોટો છે કે આજે વિશ્વ cricket માં તેમને સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં સ્થાન … Read more

RBI Deputy Governor Poonam Gupta: પૂનમ ગુપ્તા બન્યા રીઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર

RBI Deputy Governor Poonam Gupta

RBI Deputy Governor Poonam Gupta: 7-9 એપ્રિલ, 2025 ના રોજ યોજાનારી મહત્વપૂર્ણ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક પહેલા RBI ના ડેપ્યુટી ગવર્નર તરીકે પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. RBI Deputy Governor Poonam Gupta: કેન્દ્ર સરકારે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ પૂનમ ગુપ્તાને ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક … Read more