WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ – જુનિયર NTRની એન્ટ્રી સાથે ઋતિક રોશન કરશે ડબલ ધમાલ!
WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: આ વર્ષે હૃતિક રોશનની સૌથી વધુ રાહ જોવાતી જો કોઈ ફિલ્મ હોય તો તે WAR 2 છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર ડેબ્યૂ કરી રહ્યો છે. જેથી આ ફિલ્મને લઈને માત્ર હિન્દી દર્શકો જ નહીં પરંતુ સાઉથના ચાહકોમાં પણ ઘણી ઉત્સુકતા છે. ‘વોર 2’ એ સિદ્ધાર્થ આનંદ … Read more