WhatsApp Latest Update

હવે એક જ વોટ્સએપમાં એક સાથે બે વોટ્સએપ ખોલી શકાશે

હવે લોકોને બે મોબાઈલમાં અલગ અલગ વોટ્સએપ નહિ રાખવા પડે

અગાઉ એક જ મોબાઈલમાં એક કરતા વધુ વોટ્સએપનો ઉપયોગ કરીને એકાઉન્ટ ઓપન કરતા હતા

જે નવા ફ્યુચરની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને લોકો ઘણા સમયથી માંગી રહ્યા હતા

હવે બે અલગ નંબરના વોટ્સએપ એક જ વોટ્સએપમાં વાપરી શકાશે

હવે લોકો પોતાના મોબાઈલમાં બે સીમ કાર્ડ વાપરતા હશે તો એ બંને મોબાઈલ નંબરના એકાઉન્ટ એક જ વોટ્સએપમાં ખોલી શકશે.