GSRTC ભરતી 2023

ડ્રાઈવર અને કંડકટરની 7404 જગ્યાઓ માટે ભરતી

12 પાસ અને સમકક્ષ લાયકાત

પાંચ વર્ષ માટે 18,500/- ફીક્સ પગારથી કરાર આધારિત નિમણૂક

વય મર્યાદા ડ્રાઈવર : 25 થી 33+1 = 34 વર્ષ કંડકટર : 18 થી 33+1 = 34 વર્ષ

https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.