ચંદ્રયાન 3 આજે સાંજે 06:04 વાગ્યે ચંદ્ર પર કરશે સોફ્ટ લેન્ડીંગ

ચંદ્રયાન 3નું લાઈવ ટેલીકાસ્ટ 23-08-2023ને બુધવારના રોજ સાંજે 05:20 વાગ્યા

ઝંડા ઊંચા રહે હમારા  ભારત માટે આજે ગૌરવ ક્ષણ

‘મિશન ચંદ્રયાન 3’ને લઈ સમગ્ર વિશ્વની નજર ભારત પર

ભારત બનશે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરનાર ચોથો દેશ

ચંદ્રયાન 3નું લાઈવ ટેલીકાસ્ટ 23-08-2023ને બુધવારના રોજ સાંજે 05:20 વાગ્યાથી