અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

મદાવા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

સ્થળ

અમદાવાદ

ભરતી મેળા તારીખ

13-09-2022

સવારે 10 : 00 કલાકે

શૈક્ષણિક લાયકાત

– 10 પાસ – 12 પાસ – સ્નાતક (ગ્રેજ્યુએટ.) – ITI (બધા ટેકનીકલ ટ્રેડ) – ડીપ્લોમા – બી ઈ – બી ટેક