ગુજરાત અગ્નિવીર ભરતી 2022

ઇન્ડિયન આર્મી દ્વારા એઆરઓ અમદાવાદ ભરતી માટે અગ્નિવીર ગુજરાત ભરતી 2022 નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. અગ્નિવીર ભરતી 2022 માટે રજીસ્ટ્રેશન 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન મારફતે કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2022 રેલીનું આયોજન તારીખ 15 ઓક્ટોબર 2022 થી 8 નવેમ્બર 2022ના રોજ કરવામાં આવી છે.

અગ્નિવીર ભરતી 2022  શૈક્ષણિક લાયકાત

ધોરણ ૮ પાસ ધોરણ ૧૦ પાસ ધોરણ ૧૨ પાસ અન્ય લાયકાત

વયમર્યાદા

ઉંમર મર્યાદા  17.5 થી 23 વર્ષ

અરજી કઈ રીતે કરશો?

– સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ. ->joinindianarmy.nic.in – રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો. – આપેલ જરૂરી વિગતો ભરીને સબમિટ કરો.

અગ્નિવીર અમદાવાદ રેલી સ્થળ / ARO Ahmedabad

અગ્નિવીર જામનગર રેલી ગુજરાત યુનિવર્સીટી સ્પોટ કોમ્પ્લેક્ષ એરેના અમદાવાદ ખાતે તારીખ 15 ઓક્ટોબર 2022 થી 05 નવેમ્બર 2022 સુધી આયોજન કરવામાં આવશે.

અગ્નિવીર જામનગર રેલી સ્થળ / ARO Jamnagar

અગ્નિવીર જામનગર રેલી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગ્રાઉન્ડ રાજકોટ ખાતે તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022 સુધી આયોજન કરવામાં આવશે.