ધ અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢ ભરતી 2022

માહિતી માટે  અહીં ક્લિક કરો

જાહેરાત જોવા માટે  અહીં ક્લિક કરો

ધ અર્બન હેલ્થ સોસાયટી, જૂનાગઢ ખાતે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરો ખાતે સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન વગેરે જગ્યાઓ માટે 11 માસના કરાર

પોસ્ટ નામ

સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન અને અન્ય જગ્યા

કુલ જગ્યા

22

જે મિત્રો ધ અર્બન હેલ્થ સોસાયટી ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત આપેલ છે

https://junagadhmunicipal.org વેબસાઈટ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અરજી ફોર્મ જમા કરવાના રહેશે.