તલોદ નગરપાલિકા ભરતી 2022

અરજી માટે  અહીં ક્લિક કરો

જાહેરાત વાંચવા માટે  અહીં ક્લિક કરો

તલોદ નગરપાલિકા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ અને શરતો અને તલોદ નગરપાલિકાના મંજુર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી

પોસ્ટ નામ

કલાર્ક / ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર

જે મિત્રો ક્લાર્ક ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ

શૈક્ષણિક લાયકાત

સ્નાતક પરીક્ષા પાસ

પગાર ધોરણ

19900-62300 (લેવલ 2) (૭માં પગાર ધોરણ અનુસાર).

અરજીનો નમુનો તલોદ નગરપાલિકા કચેરી ખાતેથી અથવા www.talodnp.org વેબસાઈટ પરથી મેળવી લેવાનો રહેશે.

ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો