અમરેલી રોજગાર ભરતી મેળો 2022

જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી અને ઔધોગિક તાલીમ કચેરી અમરેલી દ્વારા ભરતી મેળાનું આયોજન ઔધોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ કેમ્પસ) અમરેલી ખાતે કરવામાં આવેલ છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 22-09-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

લાયકાત

ધો. 10 + આઈટીઆઈ, ધોરણ 12 પાસ

કંપની નામ

સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા

ભરતી મેળા સ્થળ

ઔધૌગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈકેમ્પસ), અમરેલી

22/09/2022 (ગુરુવાર)

સવારે 11 કલાકે

અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup