સોલાર ફેન્સીંગ યોજના 2022

કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 15000/- બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય

જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન વેબસાઈટ મારફતે અરજી કરી શકશે.

I-KHEDUT પોર્ટલ સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે.

આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે.

આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર તારીખ 09/10/2022 સુધી અરજી કરવાની રહેશે.

કાંટાળી તારની વાડ બનાવવા માટે જે ખેડૂતો લાભ લીધેલ હોય તે ખેડૂતોને આ સોલાર પાવર યુનિટ / કીટ યોજનાનો લાભ મળવાપાત્ર નથી

જરૂરી ડોક્યુમેન્ટ

– આધારકાર્ડ – બેંક માહિતી – મોબાઈલ નંબર – જમીનના પુરાવા 7/12 8a – રેશનકાર્ડ – અન્ય પુરાવા

– સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ. – ખેતીવાડી ની યોજનાઓ ઓપ્શન પસંદ કરો. – સોલાર ફેન્સીંગ યોજના 2022ની સામે “અરજી કરો” ઓપ્શન આપેલ તેમાં ક્લિક કરો

જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન વેબસાઈટ મારફતે અરજી કરી શકશે.