સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2022

સરકારી મુદ્રણાલય, વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત, ભાવનગર ખાતે પ્રેસમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસ ટ્રેડ માટે

પોસ્ટ નામ

- બુક બાઈન્ડર,  - લિથો ઓફસેટ મશીન માઈન્ડર - પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ)

કુલ જગ્યા

13

નોકરી સ્થળ

ભાવનગર-ગુજરાત

શૈક્ષણિક લાયકાત

ધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ અને સમકક્ષ લાયકાત

વય મર્યાદા

14 વર્ષથી ઓછી નહિ પરંતુ 23 વર્ષ સુધી ઈચ્છવા યોગ્ય

સ્ટાઇપેન્ડ

પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ – 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.