સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ 2022

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

સમરસ છાત્રાલય મેરીટ યાદી 2022 જાહેર (પ્રોવિઝનલ) રાઉન્ડ 2 કરવામાં આવી છે.

રાઉન્ડ 2માં પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીની પ્રોવિઝનલ મેરીટયાદી આપવામાં આવી છે.

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

તા. 12-09-2022 થી 17-09-2022 સવારે 11:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી સબંધિત સમરસ છાત્રાલયો ખાતે પ્રમાણપત્રની ખરાઈ (Document Verification) કરાવી લેવાની રહેશે.

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

ગ્રુપ ૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા માટે પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવાની કાર્યવાહી શરૂ હોવાથી આ મેરીટ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ નથી.

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

જે વિદ્યાર્થીઓની સબંધિત સમરસ છાત્રાલય ખાતે ખરાઈ (Document Verification) પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

આ યાદી ફક્ત કામચલાઉ છે. જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હકદાવો કરી શકશે નહી.

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

યાદીમાં સામેલ થયેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજુ કરેલ પ્રમાણપત્રની ખરાઈ કરી સબંધિત સમરસ ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે.

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો તે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજુ કરવાના રહેશે.

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ samras.gujarat.gov.in પર જાઓ. તેમાં Notification List પર ક્લિક કરો

મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો