રાજકોટ રોજગાર ભરતી મેળો 2022

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ દ્વારા ભરતી મેળાનું આયોજના કરવામાં આવેલ છે

જાહેરાત વાંચવામાટે અહીં ક્લિક કરો

લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો અને ભરતી મેળામાં ભાગ લ્યો

ટ્રેડ નામ

ફીટર, મશીનીષ્ટ, ટર્નર, ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક, ડિઝલ મિકેનિક, ડ્રાફ્ટસમેન મિકેનિક, વેલ્ડર, MMCP, LACP, IMCP, AOCP વિવિધ ટ્રેડ માટે ભરતી મેળો

પાસ આઉટ વર્ષ

કોઈ પણ વર્ષ પાસ આઉટ (વર્ષ 2022માં પરીક્ષા આપેલ હોય તેવા ફ્રેશર ઉમેદવારો પણ ભાગ લઇ શકશે).

વય મર્યાદા

18 થી 30 વર્ષ

Vવય મર્યાદા અને બીજી તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો અને પછી ભરતી મેળામાં ભાગ લ્યો

પગાર ધોરણ

રૂ. 10,000/- થી 12,000 માસિક (CTC)

પગારને લગતી તમામ માહિતી માટે જાહેરાત વાંચો અને પછી ભરતી મેળામાં ભાગ લ્યો

અન્ય સુવિધા

– ફ્રી કેન્ટીન – ફ્રી ટ્રાન્સપોર્ટેશન – રહેવાની સુવિધા ફ્રી – ગ્રુપ ઇન્સ્યોરન્સ – રજા

વધુ માહિતી માટે જાહેરાત વાંચો

ડોક્યુમેન્ટસ

– ધોરણ 10ની માર્કશીટ – ITIની તમામ માર્કશીટ – આધાર કાર્ડ – પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ – પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

સ્ક્રીનીંગ પક્રિયા

– રજીસ્ટ્રેશન – ફોર્મ ફીલિંગ – મૌખિક ઈન્ટરવ્યું

આ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.