રાજકોટ રોજગાર ભરતી મેળો 2022

ગરિમા ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં ૧૧૨, રાજકોટ ખાતે

જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે.

જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે.

ગરિમા ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં ૧૧૨, રાજકોટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રેડ નામ

ફીટર મશીનીષ્ટ ટર્નર ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક ડિઝલ મિકેનિક

વિવિધ ટ્રેડ માટે ભરતી

લાયકાત

કોઈ પણ વર્ષ પાસ આઉટ (વર્ષ 2022માં પરીક્ષા આપેલ હોય પરંતુ રીઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે નહી).

વય મર્યાદા

18 થી 30 વર્ષ

ઉંમર અને અન્ય માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

વાર્ષિક રૂ. 1.80/- લાખ (રૂ. 11,000/- માસિક ઓન હેન્ડ) વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો

સાથે લાવવાના ડોક્યુમેન્ટસ

– ધોરણ 10ની માર્કશીટ – ITIની તમામ માર્કશીટ – આધાર કાર્ડ – પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ – પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

– બે વર્ષના ટ્રેનીંગ સમયગાળા દરમ્યાન કંપની ગેસ્ટહાઉસમાં રહેવાની ફ્રી સુવિધા. – પ્રોવિડન્ટ ફંડ – વાર્ષિક બોનસ