રાશનકાર્ડમાં તમને મળતો જથ્થો ઓનલાઈન ચેક કરવા માટે અહીં ક્લિક કરો
ઓક્ટોબર મહિનાનું નિયમિત વિતરણ તા. 01-10-2022થી શરૂ કરવામાં આવશે
પીએમ-જીકેએવાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય ગરીબ પરિવારને કોરોના જેવા કપરા સમયમાં મફત અનાજ મળી રહે તેઓ છે. આ યોજની શરૂઆત એપ્રિલ 2020 થઈ છે.
રાજ્યના 71 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની 3.46 કરોડ જનસંખ્યાને ઓક્ટોબર-૨૦૨૨ મહિનામાં રાહતદરના નિયમિત વિતરણ તથા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ના વિનામૂલ્યે વિતરણ સંબંધિત અગત્યની જાણકારી
રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 1 કિ.ગ્રા. ઘઉં અને 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તારીખ 15 ઓક્ટોબર થી કરવામાં આવશે.
નવું રેશનકાર્ડ મેળવવાની તેમજ તેમાં નામ કમી કરવું, નામ ઉમેરવું, એડ્રેસમાં સુધારો કરવો, કુટુંબના સભ્યોની વિગતોમાં સુધારો કરવો, કાર્ડ વિભાજન કરાવવું, ડુપ્લીકેટ રેશનકાર્ડ
દરેક લાભાર્થીને My Ration મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રીસીપ્ટ વિગતો મેળવી શકશો.
લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર : 1800-233-5500, 14445 તેમજ My Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.