પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022

હાલમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 યોજના ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, જામનગર, નર્મદા, રાજકોટ, સુરત, તાપી અને વડોદરા આ 9 જીલ્લાઓ ઓનલાઈન અરજી શરુ છે.

યોજનાનો લાભ ક્યાં જીલ્લામાં મળશે?

કેટલી રકમ મળવા પાત્ર છે

કુલ 1,20,000ની સહાય મળવા પાત્ર

પ્રથમ હપ્તો : રૂ. 40,000

બીજો હપ્તો : રૂ. 60,000

ત્રીજો હપ્તો : રૂ. 20,000

પંડિત દિન દયાળ આવાસ યોજના  પાત્રતા માપદંડ

– આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં : રૂ. 1,20,000 – આવક મર્યાદા શહેરી વિસ્તારમાં : રૂ. 1,50,000