PVC આધાર કાર્ડ મંગાવો  ઘર બેઠા

આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વિના કોઈ સરકારી કામકાજ થતું નથી. આધાર કાર્ડનો હાલમાં એડ્રેસ પ્રૂફ અને બર્થ પ્રૂફ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

ઉપયોગ

આધાર PVC શું છે?

ઓર્ડર આધાર PVC કાર્ડ એ UIDAI દ્વારા શરુ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચુકવીને PVC કાર્ડ પર તેની /તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે.

કેટલો ખર્ચ થશે

UIDAI દ્વારા PVC કાર્ડ માટે એક કાર્ડ દીઠ 50 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે જે તમારે ઓનલાઈન ચુકવવાની રહેશે

PVC આધાર કાર્ડ કઈ રીતે મળશે?

તમને આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે મળી જશે, જેનો ખર્ચ 50 રૂપિયા થશે.