ગુજરાત NMMS સ્કોલરશીપ 2022

રાજ્યમાં આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે

નેશનલ મીન્સ-મેરીટ સ્કોલરશીપ યોજના 2022

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS સ્કોલરશીપ પરીક્ષાનું નોટીફીકેશન 07 ઓક્ટોબર 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

માસિક રૂ. 1000/- ના લેખે વાર્ષિક 12000 રૂપિયા મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા NMMS પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે

તારીખ 11/10/2022 થી 05/11/2022 સુધી www.sebexam.org પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.