ગુજરાત રાજ્યના ગામડા વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત મજૂરો તથા ગામડાના કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટ યોજનાની શરૂઆત વર્ષ ૧૯૭૨થી થઇ છે. આ યોજનાને ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ અંતર્ગત આવરી લેવામાં આવી છે. ચાલો તો આ લેખમાં મફત પ્લોટ યોજના 2022 ફોર્મ વિષે માહિતી મેળવીએ.
નોંધ : મફત પ્લોટ યોજના 2022ની માહિતી અમને વિવિધ સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મના માધ્યમ દ્વારા મળેલ છે. અપને વિનંતી છે આ યોજનાની વધુ માહિતી માટે ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવી શકશો.