કુંવરબાઈનું મામેરું યોજના 2022

સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિઓની ગરીબ પરિવારની દિકરીઓના કલ્યાણ

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારી કતા વિભાગ હેઠળ શરુ છે

 જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય

આવક મર્યાદા

આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં : રૂ. 1,20,000 આવક મર્યાદા શહેરી વિસ્તારમાં : રૂ. 1,50,000

તા. 01/04/2021 પછી લગ્ન કરેલ હોય તેવા દંપતીઓને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર રૂપિયા)ની સહાય ચુકવવામાં આવે છે.

તા.01/04/2022 પહેલા લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ મુજબ 10,000/- (દસ હજાર રૂપિયા)ની સહાય મળવાપાત્ર છે.

ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

કુંવરબાઈનું મામેરું યોજના 2022ની ઓફિશિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.

ડોક્યુમેન્ટનું લીસ્ટ

– લાભાર્થી કન્યાનું આધાર કાર્ડ – કન્યાના વાલી / પિતાનું આધારકાર્ડ – સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો

અરજી કેવી રીતે કરશો?

 ગુજરાતના અતિ પછાત વિસ્તાર અને છેવાડા ગામડાના લોકો સુધી પહોચે એ માટે સરકારશ્રી દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના Online કરી દેવામાં આવી છે