પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ  મિનિટમાં

પાનકાર્ડએ આપણા જીવવાનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંકથી લઈને, ઇન્કમ ટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડ ફરજીયાત છે. પાનકાર્ડ વગર અમુક નાણાકીય વ્યવહારો અટકી જાય છે. હાલમાં એક સુવિધા શરું કરવામાં આવી છે જેમાં આધાર કાર્ડની મદદથી ફક્ત 10 મિનિટમાં જ પાનકાર્ડ ઓનલાઈન કઢાવી કરી શકાય છે.

હવે ફક્ત 10 જ મિનિટમાં તમારું પાનકાર્ડ મેળવો

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં : CBDT દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.આ યોજનાને e-PAN નામ આપવામાં આવ્યું છે. આ સુવિધા શરૂ થયા પછી, હવે તમે કોઈપણ ફી વિના તમારો ઈલેક્ટ્રોનિક PAN નંબર મફતમાં મેળવી શકો છો .

PAN Cardનું પૂરું નામ

PAN Card એટલે Permanent Account Number (પાનકાર્ડ – પર્મેન્ટ એકાઉન્ટ નંબર)

e-PAN Card માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

https://www.incometax.gov.in/iec/foportal પોર્ટલ મારફતે અરજી કરી શકશે

e-PAN Card સ્ટેટ્સ ચેક કઈ રીતે કરવું?

https://www.incometax.gov.in/iec/foportal પોર્ટલ મારફતે પોતે કરેલી અરજી ચેક કરી શકશે

મોબાઈલથી પાનકાર્ડ કેવી રીતે બનાવવું?

આધાર આધારિત ઇ-કેવાયસી સેવા દ્વારા ઇન્સ્ટન્ટ PAN સુવિધા શરૂ કરવામાં આવી છે, પાન કાર્ડ અરજદાર તેની મદદથી આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લઈને ઉપર આપેલા સરળ સ્ટેપને અનુસરીને તેના ઇલેક્ટ્રોનિક PAN (e-PAN)ની નોંધણી કરાવી શકે છે. મોબાઇલ અથવા કમ્પ્યુટર થી પાનકાર્ડ ઓનલાઈન બનાવી શકાય છે.