ગુજરાત  પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2022

OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ફોર્મ ઓનલાઈન ભરવાનું છે તેથી તમામ મિત્રો આપેલ સૂચનાઓ વાંચો પછી ફોર્મ ભરો.

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે

SC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે

ST (અનુસૂચિત જનજાતિ) વિદ્યાર્થી માટે

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 રજીસ્ટ્રેશન

સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022