ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઈલે., ઈલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન આઈ.ટી.આઈ.માં પાસ ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટ નામ

એપ્રેન્ટીસ

ટ્રેડ નામ

– એમ.એમ.વી. – ડીઝલ મીકેનીક – વેલ્ડર – ઓટો ઈલે. – ઈલે. બોડીબિલ્ડર – કોપા – વાયરમેન

શૈક્ષણિક લાયકાત

– 10 પાસ + ITI (અન્ય ટ્રેડ) – 12 પાસ + ITI (કોપા ટ્રેડ)

પગાર

સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.

GSRTC ભરૂચ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે (નિયમ મુજબ ફેરફાર થઇ શકે).