ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના જુદા જુદા જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓમાં વનરક્ષક, વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યાઓ

પોસ્ટ નામ

ફોરેસ્ટ ગાર્ડ – વનરક્ષક

કુલ જગ્યા

823

વિભાગ

ગુજરાત વન વિભાગ, ગાંધીનગર

શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 અથવા તેની સમકક્ષ સરકારશ્રીની માન્ય શૈક્ષણિક લાયકાત

પગાર ધોરણ

પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 19,950/- રૂપિયા વેતન આપવામાં આવશે