આંખોની રોશની ઝડપથી સુધરશે, દરરોજ આ વસ્તુઓનું કરો સેવન

સવારે ખાલી પેટ આંબળાનું જ્યૂસ પીવુ જોઈએ

ઘણી વખત લોકો વરિયાળી અને એલચીને પીસીને પાવડર બનાવે છે

લીલા પાંદડાવાળા શાકભાજી ડાયટમાં સામેલ કરવા જોઈએ

આંખની રોશની વધારવા માટે અખરોટનું સેવન પણ લાભદાયક છે

આંખ માટે ગાજરનું જ્યૂસ રામબાણ માનવામાં આવે છે

પલાળેલી બદામ આંખની રોશની સુધારવામાં ખુબ મદદરૂપ છે

એકવાર એક્સપર્ટની સલાહ અવશ્ય લ્યો