કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટણીકાર્ડ સરળતાથી

ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1 ફેબ્રુઆરીથી ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઇ શકે એ માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટણીકાર્ડ સરળતાથી

આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટણીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘર બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

આ પોર્ટલમાં ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા સિવાય ચૂંટણીકાર્ડમાં સુધારા વધારા કરવા માટેની પણ ઘણી સુવિધા ઉપલબ્ધ છે.

ચૂંટણીકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તેવા તમામ લોકો ઓનલાઈન ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ NVSP (National Voter’s Service Portal) www.nvsp.in પર જાઓ.