BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

બોર્ડર સિક્યુરીટી ફોર્સ BSF દ્વારા હાલમાં જ 1312 જગ્યાઓ માટે હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક) ભરતી 2022ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટ નામ

હેડ કોન્સ્ટેબલ  (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક)

BSF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ

પે મેટ્રિક્સ લેવલ – 4, પે સ્કેલ રૂ. 25,500/- થી 81,100/- (7th CPC)

BSF ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ https://rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે