ડુંગળીના છે અનેક ફાયદાઓ

ગુણોનો ખજાનો છે કાચી ડુંગળી

ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી

રાંધેલી ડુંગળી કરતા વધુ ફાયદાકારક છે કાચી ડુંગળી

ડુંગળીમાં વિટામિન્સ, ફાયબર, મિનરલ્સ ભરપુર હોય છે

કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, હાર્ટ ડિસીઝ નથી થતા

ક્યોરસેટીન, ઓર્ગેનિક સલ્ફર કમ્પાઉન્ડ ઇન્સુલીન પ્રોડક્શન વધારે છે

ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે સલાડમાં કાચી ડુંગળી ખાવી જોઈએ

આ માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા મળેલ છે