ભારત સરકાર અને ગજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમુદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરી કાર્યરત છે.

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો? 

અનુબંધન ગુજરાત પર ઉમેદવારની પ્રોફાઇલ કેવી રીતે સંપાદિત કરવી? 

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

– મોબાઈલ નંબર – Email Id – પાસપોર્ટ સાઈઝનો ફોટો – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક – લાયકાતની માર્કશીટ – અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો? 

Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અનુબંધમ મોબાઈલ એપ

– Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે. – ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે. – નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે. – જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે. – Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે. – Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.