અમદાવાદ મહાનગરપાલિકા AMC દ્વારા હાલમાં જ 54 સહાયક સર્વેયર ભરતી 2022 માટે એક જાહેરાત ભાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ સાઈટ મારફતે અરજી કરતા પહેલા તેની જાહેરાત અવશ્ય વાંચો અને 28-07-2022 પહેલા અરજી કરો.
હાલ ફિક્સ વેતન રૂ. ૧૯૯૫૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ – ૪, પે મેટ્રીક્સ ૨૫૫૦૦ – ૮૧૧૦૦ + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.