અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

આ મહા રોજગાર ભરતી મેળો તારીખ 13-09-2022ના રોજ આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ ખાતે યોજાશે

ભરતી મેળા તારીખ

13-09-2022

સવારે 10 : 00 કલાકે

શૈક્ષણિક લાયકાત

– 10 પાસ – 12 પાસ – સ્નાતક (ગ્રેજ્યુએટ.) – ITI (બધા ટેકનીકલ ટ્રેડ) – ડીપ્લોમા – બી ઈ – બી ટેક