અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો / અમદાવાદ રોજગાર ભરતી મેળો

અમદાવા મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

પોસ્ટ નામ

અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

મહા રોજગાર ભરતી મેળો

સ્થળ : અમદાવાદ તારીખ : 13-09-2022 સમય : સવારે 10 : 00 કલાકે

જે પણ મિત્રો આ મહા રોજગાર ભરતી મેળામાં લાભ લેવા માંગતા હોય તેઓ આપેલ સ્થળ અને સમયે હાજર રહેવું.

શૈક્ષણિક લાયકાત

– 10 પાસ – 12 પાસ – સ્નાતક (ગ્રેજ્યુએટ.) – ITI (બધા ટેકનીકલ ટ્રેડ) – ડીપ્લોમા – બી ઈ – બી ટેક

નોંધ :  ડીપ્લોમા ઇન ઓટો મોબાઈલ, મિકેનીકલ, ઈલેક્ટ્રીકલ માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ભરતી

સરનામું

આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ