21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

હાલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખો યુવાઓ આ ક્વિઝમાં ભાગ લી રહ્યા છે. હાલમાં પ્રથમ સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે બીજા સપ્તાહની ક્વિઝ શરું છે.

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝમાં 25 કરોડ સુધીના ઈનામોનું વિતરણ કરવામાં આવશે.

– કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ? – સરદાર સરોવર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ક્યારે સમર્પિત થયો? – કઈ એજન્સી કૃષિ સંબંધિત વિષયો, પ્રદર્શન, એક્સપોઝર વિઝીટ અને કૃષિમેળા પર તાલીમ આપે છે ?

સવાલ 1

સવાલ 2

– પ્રાકૃતિક તત્ત્વો જેમ કે પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અને અમુક ખનિજોમાંથી મેળવેલા જંતુનાશકોને શું કહેવામાં આવે છે? – ગુજરાતના કયા જિલ્લાને ૧૦૦% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? – ભારત સરકારના કયા પોર્ટલ પર ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમો વિનામૂલ્યે ઉપલબ્ધ છે?