ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ

જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ

જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ : શું તમે જમ્યા બાદ તરત ચાલવા જાવ છો? શું જમીને તરત ચાલવાથી ફાયદો થાય કે નુકશાન, ચાલો આપડે આ લેખમાં જમ્યા પછી ચાલવાથી તથા દયદાઓ અને નુકશાન વિષે વાત કરીએ. જમ્યા બાદ ચાલવાથી થતા ફાયદાઓ બધા લોકો કહેતા હોય છે કે જમી ક્યારેય આરામ ન કરવો, થોડુક ચાલવું જોઈએ. … Read more

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર: ભાજપ vs કોંગ્રેસ-આપ

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર: હાલમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે 7 મે 2024ના રોજ મતદાન છે. દરેક પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ચાલો તો આપડે આ લેખમાં તેની ચર્ચા કરીએ. લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર આ વખતે ભાજપ VS કોંગ્રેસ-આપનો ખરાખરીનો જંગ જામ્યો છે … Read more

ગુજરાત પોલીસ ભરતી 2024-25: ભરતી પ્રક્રિયાનું અંદાજીત સમયપત્રક

ગુજરાત પોલીસ ભરતી 2024

ગુજરાત પોલીસ ભરતી 2024 : લોકરક્ષક તથા પો.સ.ઈ. ભરતીના ઉમેદવારો પરીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે પરીક્ષાનું અંદાજીત સમયપત્રક આ સાથે મુકવામાં આવે છે. આ અંદાજીત સમયપત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. ગુજરાત પોલીસ ભરતી 2024-25 તારીખ 12-04-2024ના રોજ ભરતી બોર્ડ દ્વારા એક સમયપત્રક જાહેર કરેલ છે જે ઉમેદવાર … Read more

ITI Diploma Job: ITI ડિપ્લોમા કોર્સ કરનાર નોકરીની તકો

ITI Diploma Job

ITI Diploma Job : આપણા દેશમાં સરકારી નોકરીઓને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. ત્યાં સુધી કે કેટલાક લોકો તો સરકારી નોકરીઓ ક્યાં કોર્ષ કરવાથી મળે એ પ્રમાણે ભણતરમાં પણ આગળ વિકલ્પો પસંદ કરે છે. કેટલાક ઉમેદવારો પોતાના પોતાના પરિવારની જરૂરિયાત આધારે બને તેટલી વહેલી તકે નોકરી મેળવવા માંગતા હોય છે. આવા સંજોગોમાં જો ઉમેદવાર … Read more

ગુજરાત મતદાર યાદી 2024 | Gujarat Matdar Yadi 2024 | Matdar Yadi Gujarat 2024

ગુજરાત મતદાર યાદી 2024 | Gujarat Matdar Yadi 2024 | Matdar Yadi Gujarat 2024

ગુજરાત મતદાર યાદી 2024 : ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા Gujarat Matdar Yadi 2024 જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદીમાં ઘણા નવા નામો ઉમેરાયા છે જે આ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચાલો આપડે આ લેખમાં મતદાર યાદી 2024 ગુજરાત ની ચર્ચા કરીએ ગુજરાત મતદાર યાદી 2024 પોસ્ટ ટાઈટલ ગુજરાત મતદાર યાદી 2024 … Read more

ગુજરાતી કિડ્સ એપ ની માહિતી : ઘરે બેઠા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મેળવવા માટેની બેસ્ટ એપ

ગુજરાતી કિડ્સ એપ ની માહિતી

ગુજરાતી કિડ્સ એપ ની માહિતી : તમારા બાળકોને ઘરે બેઠા ફ્રી અભ્યાસ. કેટલીકવાર બાળકોને વ્યસ્ત રાખવા મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે શાળા બહાર હોય. એટલા માટે તમે સામાન્ય રીતે તમારા બાળકો જ્યારે કંટાળી ગયા હોય ત્યારે તેમની સાથે રમવા માટે ટેબ્લેટ, ફોન માં અભ્યાસ કરવામાં મદદ કરશે. ગુજરાતી કિડ્સ એપ ની માહિતી કિડ્સ … Read more

Gujarat ITI Admission 2024-25 : ગુજરાત આઈટીઆઈ એડમિશન 2024

Gujarat ITI Admission 2024

Gujarat ITI Admission 2024ission 2024 : રાજ્યની સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર 2024 માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. Gujarat ITI Admission 2024 પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ … Read more

કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024

કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024

કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 : કામધેનુ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્ક અને અન્ય કુલ 64 બિન શૈક્ષણિક સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા નિયત શૈક્ષણિક તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટ ટાઈટલ કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટ નામ જુનિયર ક્લાર્ક કુલ જગ્યા 64 યુનિવર્સિટી નામ કામધેનુ યુનિવર્સિટી … Read more

ચૈત્રી નવરાત્રી 2024 : તારીખ અને ઘટસ્થાપન શુભ મુહૂર્ત

ચૈત્રી નવરાત્રી 2024

ચૈત્રી નવરાત્રી 2024 : દેશભરમાં નાવાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનાર આ તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઇ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 08:30 વાગ્યે સમાપ્ત થઇ રહી છે. … Read more

Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી 2024

Gujarat Police Bharti 2024

Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ઓફિશિયલ વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે આ ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 છે. Gujarat Police Bharti 2024 પોસ્ટ ટાઈટલ Gujarat Police Bharti 2024 પોસ્ટ નામ પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડર કુલ જગ્યા પો.સ.ઈ. કેડર … Read more

મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi વજન ઘટાડવા માટે ટિપ્સ | Weight Loss Tips In Gujarati
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ