Gujarat High Court PEON Bharti 2023: ૧૪૯૯ જગ્યા માટે ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023
Gujarat High Court PEON Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. Gujarat High Court PEON Bharti 2023 પોસ્ટ ટાઈટલ Gujarat … Read more