Gold Rate Today, સોના ચાંદીના ભાવ જાણો : આજે રોજ સોનાનો તેમજ ચાંદીનો ભાવ શું છે (Gold and Silver Price on 9/10 મે)છે, આ લેખમાં આપડે સોના ચાંદીનાના ભાવ અલગ અલગ શહેરો મુજબ ચર્ચા કરીશું. આ માહિતી અમે અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે એટલે તમારે માહિતીની ખરાઈ કરી લેવી. આજના ભાવ હમણાં થોડીક વારમાં જ અપડેટ કરવામાં આવશે.
- સોના ચાંદીના ભાવ જાણો (Gold Rate Today)
- વિવિધ શહેરોના ભાવ જુઓ
- આજના ભાવમાં વધારો કે ઘટાડો
- આ ભાવ અમને ઓનલાઈન વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી તમારા નજીકના સોની પાસે ભાવ જાણી લેવા
Gold Rate Today (સોના ચાંદીના ભાવ જાણો)
ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના ભાવ વેપાર માટે ખુબ જ અગ્રેસર રહ્યું છે. હવે દિવાળીના તહેવાર અને લગ્ન સમય જેમ જેમ નજીક આવશે તેમ તેમ સોના ચાંદીની ખરીદીમાં દિવસેને દિવસે વધારો થતો દેખાશે. ચાલો આપડે મોટા શહેરોના સોના ચાંદીના ભાવ વિશે માહિતી મેળવીએ.
થોડાક સમય દરમિયાન બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે.
તારીખ 9/10-05-2023ના 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયામાં
ગ્રામ | 22K આજે | 22K ગઈકાલે | ભાવમાં ફેરફાર |
1 ગ્રામ | ૫૬૭૦ | ૫૬૬૦ | 10 |
8 ગ્રામ | ૪૫360 | ૪૫૨૮૦ | 80 |
10 ગ્રામ | ૫૬૭૦૦ | ૫૬૬૦૦ | 100 |
100 ગ્રામ | ૫૬૭૦૦૦ | ૫૬૬૦૦૦ | 1000 |
તારીખ 4/5-05-2023ના 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયામાં
ગ્રામ | 24K આજે | 24K ગઈકાલે | ભાવમાં ફેરફાર |
1 ગ્રામ | ૬૧૮૫ | ૬૧૭૫ | ૧૦ |
8 ગ્રામ | ૪૯૪૮૦ | ૪૯૪૦૦ | ૮૦ |
10 ગ્રામ | ૬૧૮૫૦ | ૬૧૭૫૦ | ૧૦૦ |
100 ગ્રામ | ૬૧૮૫૦૦ | ૬૧૭૫૦૦ | ૧૦૦૦ |
ઉપર દર્શાવેલ સોનાના ભાવ સંભવિત છે જે અમને વિવિધ માધ્યમો દ્વારા માહિતી મળેલ છે તેમાં ટેક્સ, વગેરેનો સમાવેશ થયેલ નથી તેથી ચોક્કસ ભાવ જાણવા માટે તમારા જવેલર્સનો સંપર્ક કરો.
સોનાના આજના ભાવ (Gold Price In India)
શહેર | 22K આજનો ભાવ | 24K આજનો ભાવ |
ચેન્નઈ | ૫૭૨૦૦ | ૬૨૪૦૦ |
મુંબઈ | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
દિલ્હી | ૫૬૮૫૦ | ૬૨૦૦૦ |
કોલકત્તા | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
બેંગ્લોર | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
હૈદરાબાદ | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
કેરળ | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
પુણે | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
વડોદરા | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
અમદાવાદ | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
જયપુર | ૫૬૮૫૦ | ૬૨૦૦૦ |
લખનૌ | ૫૬૮૫૦ | ૬૨૦૦૦ |
કોઈમ્બતુર | ૫૭૨૦૦ | ૬૨૪૦૦ |
મદુરાઈ | ૫૭૨૦૦ | ૬૨૪૦૦ |
વિજયવાડા | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
પટના | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
નાગપુર | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
ચંડીગઢ | ૫૬૮૫૦ | ૬૨૦૦૦ |
સુરત | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
ભુવનેશ્વર | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
મેંગલોર | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
વિશાખાપટ્ટનમ | ૫૬૭૦૦ | ૬૧૮૫૦ |
નાસિક | ૫૬૭૩૦ | ૬૧૮૮૦ |
મૈસુર | ૫૬૭૫૦ | ૬૧૯૦૦ |
Gold Rate Today અન્ય સીટી લિસ્ટ પણ મુકવામાં આવશે
તારીખ 4/5-05-2023ના ચાંદીના ભાવ
ગ્રામ | ચાંદી ભાવ આજનો | ચાંદી ભાવ ગઈકાલનો | ભાવમાં તફાવત |
૧ ગ્રામ | ૭૮.૧૦ | ૭૮.૧૦ | ૦ |
૮ ગ્રામ | ૬૨૪.૮૦ | ૬૨૪.૮૦ | ૦ |
૧૦ ગ્રામ | ૭૮૧ | ૭૮૧ | ૦ |
૧૦૦ ગ્રામ | ૭૮૧૦ | ૭૮૧૦ | ૦ |
૧ કિલો ગ્રામ | ૭૮૧૦૦ | ૭૮૧૦૦ | ૦ |
1 thought on “Gold Rate Today: સોના ચાંદીના ભાવ જાણો, તમારા શહેરના ભાવ જુઓ”