અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

GPSC ભરતી 2023: 47 જગ્યાઓ માટે ભરતી @gpsc.gujarat.gov.in

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેરાત સેવા આયોગ (GPSC) દ્વારા કાયદા અધિક્ષક નાયબ નિયામક વગેરે 47 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023

GPSC ભરતી 2023

જાહેરાત ક્રમાંક01/2023-24 થી 27/2023-24
પોસ્ટ ટાઈટલGPSC ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા47
સંસ્થા નામગુજરાત જાહેર સેવા આયોગ (gpsc)
અરજી છેલ્લી તારીખ31-05-2023
સત્તાવાર વેબ સાઈટgpsc.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

GPSC Recruitment 2023 / GPSC Bharti 2023

જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.

પોસ્ટ નામકુલ જગ્યાલાયકાત
અધિક્ષક, અભિલેખાગાર નિયામકની કચેરી, વર્ગ 204પોસ્ટ ગ્રેજ્યુએટ
નાયબ બાગાયત નિયામક, વર્ગ 106પીએચડી/પોસ્ટ ગ્રેજ્યુએટ
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ 207પોસ્ટ ગ્રેજ્યુએટ
ટેકનીકલ ઓફિસર, ગુજરાત બોઈલર સેવા, વર્ગ 201ડીપ્લોમા બીઈ/બી ટેક મીકે.
ઈ.એન.ટી સર્જન (તજજ્ઞ), વર્ગ 115ડીએનબી/પીજી/પીજી-ડીપ.
નાયબ નિયામક (હોમીયોપોથી), વર્ગ 101પોસ્ટ ગ્રેજ્યુએટ
ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ 1, ન.જ.પા. અને ક.વિભાગ02પોસ્ટ ગ્રેજ્યુએટ
ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ 205પીજીડી/પોસ્ટ ગ્રેજ્યુએટ
કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ 203એલએલબી
નાયબ નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ 103બીઈ બીટેક મિક ઈલે કે

નોંધ: અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. ચોક્કસ પ્રકારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની જોગવાઈ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો ધ્યાને લેવાના રહેશે.

વય મર્યાદા

પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે તેથી કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પીએચ ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર આપેલ જાહેરાત વાંચી પછી જ અરજી કરવી.

GPSC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારીની પસંદગી GPSC બોર્ડના નિયમો મુજબ થશે.

GPSC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.gpsc.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 31-05-2023

સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ