અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

 
લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022 : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવાર માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયે ૧૦ દિવસમાં અરજી કરવાની રેહશે, આ ભરતીની વધુ વિગત નીચે મુજબ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022
પોસ્ટ નામડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
કુલ જગ્યા 08
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ – સુરત
છેલ્લી તારીખ23-07-2022
એપ્લીકેશન પ્રકારઓફલાઈન

ધોરણ 10 પાસ ભરતી

જેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતમાં ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરીઓ શોધી રહ્યા છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો.

શૈક્ષણિક લયકાત

  • ધોરણ 10 પાસ

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉંમરનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો

પગાર

  • મહીને 6000 રૂપિયા

અરજી ફી

  • જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજીસ્ટર એ.ડી. દ્વારા મોકલવાની રેહશે.

વહીવટી કચેરી,
ગુજરાત હાઉસિંગ બોર્ડ,
બીજો માળ, ખટોદરા કોલોની,
ઉધના દરવાજા,
સુરત – 395002

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેરાત પ્રકાશિત તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત પ્રકાશિત તારીખ 14.07.2022)

સત્તાવાર સુચનાવાંચો
હોમ પેજ પર જાઓઅહિયાથી
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2022

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ