VMC એપ્રેન્ટીસ ભરતી 2023: VMC Apprentices Bharti 2023
VMC એપ્રેન્ટીસ ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. VMC એપ્રેન્ટીસ ભરતી 2023 પોસ્ટ ટાઈટલ VMC એપ્રેન્ટીસ ભરતી 2023 પોસ્ટ નામ VMC Apprentices Bharti 2023 કુલ જગ્યા – સંસ્થા વડોદરા … Read more