નોકરી, યોજના કે નવા સમાચાર માટે સર્ચ કરો

શ્રાવણ 2025 : સોમનાથમાં કલા અને ભક્તિનો મહાસંગમ “વંદે સોમનાથ” કલા મહોત્સવ

શ્રાવણ 2025

શ્રાવણ 2025: દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનમાં સોમનાથમાં પ્રતિવર્ષ કરોડો યાત્રીઓને ઉત્તમ રેલ, બસ નેટવર્ક, ન્યૂનતમ દરે ઉત્તમ આવાસ, અને નિશુલ્ક ભોજન પ્રસાદ સાથે આદરપૂર્ણ દર્શન અને પ્રેમપૂર્ણ આતિથ્યનો વિશ્વસ્તરીય અનુભવ મળી રહ્યો છે. શ્રાવણ 2025 વિશેષ રૂપે શ્રાવણ 2025માં જ્યારે લાખો ભક્તો સોમનાથમાં દર્શન, જપ, તપ અને પાઠ કરી … Read more

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 181 તાલુકામાં સરેરાશ 21.87 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જ અમદાવાદ,પાટણ, મહિસાગર … Read more

કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ

કચ્છમાં ભૂકંપ

કચ્છમાં ભૂકંપ: ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. સદનસીબે, આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. આ ત્રણ દિવસમાં કચ્છમાં આવેલો ત્રીજો … Read more

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025: તમરુ રિઝલ્ટ ચેક કરો

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC)નું પૂરક પરીક્ષા પરિણામ તારીખ 18 જુલાઈ 2025ને સવારે 09:00 કલાકના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા એક ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી છે. GSEB ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2025 | ધોરણ 10 પરિણામ 2025 | GSEB … Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ પૂર્ણ

રોડ-રસ્તા સમારકામની કામગીરી

રોડ-રસ્તા સમારકામની કામગીરી: રાજ્યમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે જેના લીધે ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ખુબ જ નુકસાન થયું છે. રોડ-રસ્તા સમારકામની કામગીરી આ પરિસ્થિતિમાં રાજ્યના એક પણ નાગરિક તકલીફ ન પડે તે માટે રોડ, રસ્તા અને પુલની સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે જલ્દી પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ … Read more

વડનગર બનશે પ્રથમ ‘સ્લમ ફ્રી સિટી’, ઐતિહાસિક શહેર માટે રાજ્ય સરકારનો વિકાસ પ્રોજેક્ટ

સ્લમ ફ્રી સિટી

સ્લમ ફ્રી સિટી: વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહેશે વડનગર બનશે પ્રથમ ‘સ્લમ ફ્રી સિટી’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો … Read more

સ્માર્ટફોન સહાય યોજના 2025: રૂપિયા 6000ની મોબાઈલ ખરીદવા ખેડૂતને સહાય

સ્માર્ટફોન સહાય યોજના 2025

સ્માર્ટફોન સહાય યોજના 2025: ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હાલમાં શરૂ છે. i khedut પોર્ટલ મારફતે સરકાર વિવિધ સહાય યોજનાઓ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડે છે. હાલમાં ખેડૂતભાઈઓ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ છે. સ્માર્ટફોન સહાય યોજના 2025 ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો … Read more

ગુજમાર્ગ એપ્લિકેશન: ગુજરાતના રસ્તાઓની સુધારણા માટે નાગરિકોનું સશક્ત સાધન

ગુજમાર્ગ એપ્લિકેશન

ગુજમાર્ગ એપ્લિકેશન: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે રાજ્યના રસ્તાઓની ગુણવત્તા અને સલામતી વધારવા માટે એક નવતર પહેલ કરી છે – ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન. આ એપ નાગરિકોને રસ્તાઓ સાથે સંકળાયેલી સમસ્યાઓ જેમ કે ખાડા, ખરાબ માર્ગો કે પુલોની જર્જરિત હાલતની જાણ સીધી સરકાર સુધી પહોંચાડવાની તક આપે છે. ગુજમાર્ગ એપ્લિકેશન નુકસાન ગ્રસ્ત માર્ગ અને બ્રિજની સમસ્યાઓના … Read more

GSEB ધોરણ 10 પરિણામ 2025: GSEB Std 10th Result 2025, GSEB SSC Result 2025, તમારું રિઝલ્ટ ચેક કરો

GSEB ધોરણ 10 પરિણામ 2025 | GSEB ધોરણ 10 રિઝલ્ટ 2025 | GSEB Std 10th Result 2025 | GSEB SSC Result 2025

GSEB ધોરણ 10 પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) નું પરિણામ 08 મે 2025ના રોજ જાહેર છે. બોર્ડ દ્વારા એક ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી છે તે મુજબ મુજબ 08 મે, 2025ના રોજ સવારે 8:00 વાગ્યે પરિણામ જાહેર થઈ શકે છે. GSEB ધોરણ 10 પરિણામ 2025: GSEB Std … Read more

ધોરણ 10 અને 12 બોર્ડ પરિણામ 2025 | GSEB Result Date

ધોરણ 10 અને 12 બોર્ડ પરિણામ 2025

ધોરણ 10 અને 12 બોર્ડ પરિણામ 2025 ક્યારે આવશે? જાણો GSEB SSC અને HSC Result તારીખો, કઈ રીતે ચેક કરવું પરિણામ અને ઓફિશિયલ લિંકની માહિતી અહીં. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષા 2025 હવે પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ હવે એક જ પ્રશ્ન પુછી રહ્યાં છે – “2025 … Read more