પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી : તારીખ 01-12-2022ના રોજ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ 60+ ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટનો સમાવેશ કરવામાં આવે છે.
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી
પોસ્ટ ટાઈટલ | પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી |
પોસ્ટ નામ | બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી |
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી
આજ રોજ 19 જીલ્લાની કુલ 89 બેઠકો પર મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન તાપી જીલ્લામાં સરેરાશ 72.32% અને સૌથી ઓછુ મતદાન અમરેલી જીલ્લામાં સરેરાશ 52.73% મતદાન થયું હતું. 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.
આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ
નોંધ : આ આંકડાઓ અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે એટલે સત્તાવાર વેબસાઈટ પર જઈને ચેક કરી લેવા
નંબર | વિધાનસભા નામ | ટકાવારી |
1 | અબડાસા | 63.87% |
2 | માંડવી | 65.37 % |
3 | ભૂજ | 61.65% |
4 | અંજાર | 64.34% |
5 | ગાંધીધામ | 47.86% |
6 | રાપર | 58.27% |
60 | દસાડા | 62.81% |
61 | લીંબડી | 62.92% |
62 | વઢવાણ | 57.62% |
63 | ચોટીલા | 63.28% |
64 | ધાંગધ્રા | 67.48% |
65 | મોરબી | 67.16% |
66 | ટંકારા | 71.18% |
67 | વાંકાનેર | 71.70% |
68 | રાજકોટ પૂર્વ | 62.20% |
69 | રાજકોટ પશ્ચિમ | 57.12% |
70 | રાજકોટ દક્ષિણ | 58.99% |
71 | રાજકોટ ગ્રામ્ય | 61.75% |
72 | જસદણ | 62.48% |
73 | ગોંડલ | 62.81% |
74 | જેતપુર | 63.28% |
75 | ધોરાજી | 57.20% |
76 | કાલાવાડ | 55.70% |
77 | જામનગર ગ્રામ્ય | 63.91% |
78 | જામનગર ઉત્તર | 57.82% |
79 | જામનગર દક્ષિણ | 57.27% |
80 | જામજોધપુર | 65.43% |
81 | ખંભાળિયા | 62.34% |
82 | દ્વારકા | 61.06% |
83 | પોરબંદર | 61.98% |
84 | કુતિયાણા | 56.58% |
85 | માણાવદર | 61.16% |
86 | જુનાગઢ | 55.82% |
87 | વિસાવદર | 56.10% |
88 | કેશોદ | 62.05% |
89 | માંગરોળ | 63.59% |
90 | સોમનાથ | 72.94% |
91 | તાલાળા | 63.39% |
92 | કોડીનાર | 63.78% |
93 | ઉના | 63.17% |
94 | ધારી | 52.83% |
95 | અમરેલી | 56.50% |
96 | લાઠી | 58.67% |
97 | સાવરકુંડલા | 54.19% |
98 | રાજુલા | 64.91% |
99 | મહુવા | 63.08% |
100 | તળાજા | 60.95% |
101 | ગારિયાધાર | 60.83% |
102 | પાલિતાણા | 58.92% |
103 | ભાવનગર ગ્રામ્ય | 60.95% |
104 | ભાવનગર પૂર્વ | 60.78% |
105 | ભાવનગર પશ્ચિમ | 60.59% |
106 | ગઢડા | 51.04% |
107 | બોટાદ | 63.53% |
148 | નાંદોદ | 74.36% |
149 | દેડીયાપાડા | 82.71% |
150 | જંબુસર | 67.53% |
151 | વાગરા | 71.73% |
152 | ઝઘડિયા | 76.20% |
153 | ભરૂચ | 58.27% |
154 | અંકલેશ્વર | 63.97% |
155 | ઓલપાડ | 64.65% |
156 | માંગરોળ | 74.09% |
157 | માંડવી | 76.22% |
158 | કામરેજ | 60.28% |
159 | સુરત પૂર્વ | 64.77% |
160 | સુરત ઉત્તર | 59.24% |
161 | વરાછા રોડ | 56.38% |
162 | કરંજ | 50.54% |
163 | લીંબાયત | 58.53% |
164 | ઉધના | 54.87% |
165 | મજુરા | 58.07% |
166 | કતારગામ | 64.08% |
167 | સુરત પશ્ચિમ | 62.92% |
168 | ચોર્યાસી | 56.86% |
169 | બારડોલી | 66.07% |
170 | મહુવા | 73.73% |
171 | વ્યારા | 75.57% |
172 | નિઝર | 78.19% |
173 | ડાંગ | 67.33% |
174 | જલાલપોર | 67.00% |
175 | નવસારી | 65.79% |
176 | ગણદેવી | 71.49% |
177 | વાંસદા | 78.23% |
178 | ધરમપુર | 78.32% |
179 | વલસાડ | 66.13% |
180 | પારડી | 63.57% |
181 | કપરાડા | 79.57% |
182 | ઉમરગાવ | 60.43% |
1 thought on “પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી”