IOCL એપ્રેન્ટીસ ભરતી 2022
અરજી કરવા
અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે
અહીં ક્લિક કરો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટીસની કુલ 1535 જગ્યાની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
પોસ્ટ નામ
ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટીસ
કુલ જગ્યા
1535
શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ, ITI પાસ, સ્નાતક અને ડીપ્લોમા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ ઉમેદવાર
વય મર્યાદા
18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / મેરીટ આધારે થશે.
અરજી
કરવા
માટે
અહીં ક્લિક કરો