NABARD Bharti 2025: 17 સ્પેશિયાલિસ્ટ જગ્યાઓ માટે ભરતી

NABARD Bharti 2025

NABARD Bharti 2025 Specialist જગ્યાઓ માટે 17 કોન્ટ્રાક્ટ પદો. મુંબઈ પોસ્ટિંગ, ઊંચું વેતન, ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી. ઓનલાઇન અરજી 02 જાન્યુઆરી 2026 સુધી. NABARD Bharti 2025 વિગતો માહિતી સંસ્થા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) જાહેરાત નંબર 06/2025–26 ભરતી પ્રકાર કોન્ટ્રાક્ટ આધારિત સ્પેશિયાલિસ્ટ કુલ ખાલી જગ્યાઓ 17 નોકરીનું સ્થળ મુંબઈ (હેડ ઓફિસ) અરજી માધ્યમ … Read more

GPSC STI Call Letter 2025 – GPSC સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર કોલ લેટર ડાઉનલોડ કરો

GPSC STI Call Letter 2025

GPSC STI Call Letter 2025 અહીંથી ડાઉનલોડ કરો. Advt No. 27/2025-26 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા તારીખ, કોલ લેટર લિંક, ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ સૂચનાઓ ગુજરાતીમાં વાંચો. GPSC STI Call Letter 2025 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવામાં આવતી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) ભરતી પરીક્ષા 2025 માટે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું … Read more

SEB TET-1 Answer Key 2025: TET-1 આન્સર કી અહીંથી ડાઉનલોડ કરો

SEB TET-1 Answer Key 2025

SEB TET-1 Answer Key 2025 ટૂંક સમયમાં જાહેર થશે. Gujarat TET-1 Answer Key PDF, Release Date, Objection પ્રક્રિયા અને લેટેસ્ટ સમાચાર અહીં જુઓ. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે Teacher Eligibility Test (TET-1) એક મહત્વપૂર્ણ પરીક્ષા છે. આ પરીક્ષા ધોરણ 1 થી 5 માટે શિક્ષક પદ માટે પાત્રતા નક્કી કરવા માટે લેવામાં આવે … Read more

SEB TET-1 Question Paper 2025: TET-I પ્રશ્નપત્ર અહીંથી ડાઉનલોડ કરો

SEB TET-1 Question Paper 2025

SEB TET-1 Question Paper 2025 હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. Teacher Eligibility Test – I (TET-I) 2025 પ્રાથમિક શિક્ષક (ધોરણ 1 થી 5) માટે 21 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યભરમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પ્રશ્નપત્ર PDF, Exam Analysis અને Answer Key અપડેટ્સ માટે રાહ જોઈ રહ્યા છે. SEB TET-1 Question Paper … Read more

Saurashtra University Bharti 2025: 71 બિન-શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી

Saurashtra University Bharti 2025

Saurashtra University Bharti 2025 માટે 71 બિન-શૈક્ષણિક પોસ્ટ પર ભરતી જાહેર. લાયકાત, પગાર, ફી અને ઓનલાઈન અરજી પ્રક્રિયા અહીં વાંચો. Saurashtra University Bharti 2025 વિગત માહિતી પોસ્ટ ટાઈટલ Saurashtra University Bharti 2025 ભરતી સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ જાહેરાત નં. RC/09 થી RC/44/2025 પોસ્ટનું નામ વિવિધ બિન-શૈક્ષણિક પોસ્ટ કુલ જગ્યાઓ 71 અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી શરૂ … Read more

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2025: ગુજરાત સર્કલમાં સ્ટાફ કાર ડ્રાઈવર, 48 જગ્યાઓ

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2025

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2025 ગુજરાત સર્કલમાં સ્ટાફ કાર ડ્રાઈવર, 48 જગ્યાઓ જાહેર. પગાર ₹19,900 (લેવલ-2), ઓફલાઇન અરજી, છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2026. સંપૂર્ણ માહિતી જુઓ. ઇન્ડિયા પોસ્ટ ભરતી 2025 વિગતો માહિતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ, ભારત સરકાર કચેરી મેઇલ મોટર સર્વિસ (MMS), અમદાવાદ પદનું નામ સ્ટાફ કાર ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ) કુલ જગ્યા 48 નોકરી સ્થળ … Read more

PSE-SSE Result 2025-26: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ જાહેર | sebexam.org પર ચેક કરો

PSE-SSE Result 2025-26

રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા PSE-SSE Result 2025-26 જાહેર કરવામાં આવ્યું છે. PSE અને SSE શિષ્યવૃત્તિ પરિણામ, માર્ક્સ અને વિગતો sebexam.org પર ચેક કરો. PSE-SSE Result 2025-26 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા આયોજિત પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE–SSE) 2025–26નું પરિણામ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે પોતાનું … Read more

SEB TET-1 OMR Sheet 2025 ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરશો?

SEB TET-1 OMR Sheet 2025

SEB TET-1 OMR Sheet 2025 ગુજરાત TET-1 પરીક્ષા માટે ટૂંક સમયમાં જાહેર થશે. અહીંથી OMR શીટ, આન્સર કી, ડાઉનલોડ પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી જાણો. SEB TET-1 OMR Sheet 2025 ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 5 માટે શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવામાં આવેલી TET-1 પરીક્ષા … Read more

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025: 209 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025

GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025 જાહેર. કુલ 209 જગ્યાઓ, પગાર ₹40,800, લાયકાત B.Pharm/D.Pharm. Online અરજી કરો ojas.gujarat.gov.in પર. GSSSB જુનિયર ફાર્માસીસ્ટ ભરતી 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-3) ભરતી 2025 માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કુલ 209 જગ્યાઓ પર … Read more

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025: પગાર ₹50,000 સુધી

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025માં વોક-ઇન ઇન્ટરવ્યૂ ભરતી. વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી, પગાર ₹40,000 થી ₹50,000 સુધી. ઇન્ટરવ્યૂ તારીખ 22 અને 23 ડિસેમ્બર 2025. ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2025 Walk-in Interview દ્વારા સીધી ભરતી. પગાર ₹50,000 સુધી. ઉત્તમ ડેરી, અમદાવાદ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા તેના મુખ્ય પ્લાન્ટ તથા ચીલીંગ સેન્ટરો, બી.એમ.સી. … Read more