નમો શ્રી યોજના: એક વર્ષમાં ૭ લાખથી વધુ સગર્ભા મહિલાઓને રૂ. ૪૩૭ કરોડની સહાય | ગુજરાત સરકાર

નમો શ્રી યોજના

ગુજરાત સરકારની નમો શ્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ સગર્ભા મહિલાઓને રૂ. ૪૩૭.૩૨ કરોડની સહાય DBT મારફતે ચૂકવાઈ. યોજના, લાભ, પાત્રતા અને વિગત વાંચો. ગુજરાત સરકારની નમો શ્રી યોજના રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરી આરોગ્ય તથા પોષણના સ્તરને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી ‘નમો … Read more

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025-26 | બાકી વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની અંતિમ તક

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025-26

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025-26 અંતર્ગત બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરી ખુલ્યું. પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં નામ ન આવેલા વિદ્યાર્થીઓ 15 જાન્યુઆરી 2026 સુધી gssyguj.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025-26 રાજ્યના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે આર્થિક સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી … Read more

Magh Mela 2026: પોષ પૂર્ણિમાના સ્નાન સાથે સંગમ તટે ભવ્ય આરંભ

Magh Mela 2026

પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે Magh Mela 2026નો ભવ્ય આરંભ થયો. લાખો ભક્તોએ સંગમ તટે હર હર ગંગેના નાદ સાથે સ્નાન કર્યું. Magh Mela 2026: પોષ પૂર્ણિમાના સ્નાન સાથે સંગમ તટે ભવ્ય આરંભ પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમ તટે પોષ પૂર્ણિમાના શુભ અવસરે Magh Mela 2026નો ભવ્ય અને ધાર્મિક આરંભ થયો. કડકડતી ઠંડીને પણ પડકારતા … Read more

ગુજરાત એસ.ટી. નિગમમાં 4742 ડ્રાઇવર-હેલ્પરને નિમણૂક | CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત એસ.ટી. નિગમમાં 4742 ડ્રાઇવર-હેલ્પરને નિમણૂક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત એસ.ટી. નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પરને નિમણૂકપત્રો એનાયત. રાજ્યની પરિવહન વ્યવસ્થાને નવી ગતિ. ગુજરાત એસ.ટી. નિગમમાં 4742 ડ્રાઇવર-હેલ્પરને નિમણૂક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) રાજ્યના નાગરિકોના દૈનિક જીવનની મહત્વપૂર્ણ કડી છે. રાજ્યના છેવાડાના ગામડાંથી લઈને શહેરો સુધી નાગરિકોને સલામત, સમયસર અને સસ્તી પરિવહન સેવા પૂરી પાડવામાં એસ.ટી. … Read more

ઘરેલું LPGના ભાવ યથાવત, CNG-PNG સસ્તા થયા | સરકારનો સ્પષ્ટીકરણ

ઘરેલું LPGના ભાવ યથાવત

ઘરેલું LPGના ભાવ યથાવત સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. સરકાર દ્વારા CNG અને PNGના ભાવમાં ઘટાડો, PMUY લાભાર્થીઓને વિશેષ રાહત અને કોમર્શિયલ LPG અંગે સ્પષ્ટતા. ઘરેલું LPGના ભાવ યથાવત તાજેતરમાં મીડિયાના કેટલાક વર્ગોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹111ના વધારા અંગે અહેવાલો પ્રકાશિત થયા હતા. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ઘરેલું LPG સિલિન્ડરના … Read more

BSNLએ તમામ સર્કલમાં VoWiFi (Wi-Fi Calling) સેવા શરૂ કરી

BSNLએ તમામ સર્કલમાં VoWiFi (Wi-Fi Calling) સેવા શરૂ કરી

BSNLએ દેશભરના તમામ સર્કલમાં VoWiFi સેવા શરૂ કરી. હવે Wi-Fi દ્વારા સ્પષ્ટ કોલિંગ, નબળા સિગ્નલવાળા વિસ્તારોમાં પણ મફતમાં સુવિધા મળશે. BSNLએ તમામ સર્કલમાં VoWiFi (Wi-Fi Calling) સેવા શરૂ કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે ભારતની અગ્રણી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા એક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પગલું લેવામાં આવ્યું છે. બીએસએનએલએ દેશભરના તમામ … Read more

વડોદરા મહાનગરપાલિકા લાઇફગાર્ડ ભરતી 2026

વડોદરા મહાનગરપાલિકા લાઇફગાર્ડ ભરતી 2026

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સ્વીમીંગ પુલ માટે પુરુષ અને મહિલા લાઇફગાર્ડ કમ ટ્રેનરની જગ્યાઓ માટે ૧૧ મહિના માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુ તથા સ્વીમીંગ પ્રેક્ટિકલ ટેસ્ટ યોજાશે. વડોદરા મહાનગરપાલિકા લાઇફગાર્ડ ભરતી 2026 વિગત માહિતી સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પોસ્ટનું નામ લાઇફગાર્ડ કમ ટ્રેનર નોકરીનો પ્રકાર કરાર આધારિત (૧૧ … Read more

કમોસમી વરસાદની આગાહી: કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર

કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહી વચ્ચે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી. કમોસમી વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આ … Read more

ગુજરાત પોલીસ ભરતી 2025: અરજી રદ્દ, મર્જ અપડેટ

ગુજરાત પોલીસ ભરતી 2025

ગુજરાત પોલીસ ભરતી 2025 માટે PSI અને LRD ઉમેદવારો માટે અરજી રદ્દ, મલ્ટિપલ અરજીઓ મર્જ અને ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર અંગે મહત્વપૂર્ણ અધિકૃત અપડેટ વાંચો. ગુજરાત પોલીસ ભરતી 2025: અરજી રદ્દ, મર્જ અપડેટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર અને લોકરક્ષક (LRD) કેડરની ભરતી 2025 માટે અરજી કરેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં … Read more

SEB TET-1 OMR Sheet 2025 ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરશો?

SEB TET-1 OMR Sheet 2025

SEB TET-1 OMR Sheet 2025 ગુજરાત TET-1 પરીક્ષા માટે ટૂંક સમયમાં જાહેર થશે. અહીંથી OMR શીટ, આન્સર કી, ડાઉનલોડ પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી જાણો. SEB TET-1 OMR Sheet 2025 ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 5 માટે શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવામાં આવેલી TET-1 પરીક્ષા … Read more