કમોસમી વરસાદ સહાય: કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને રૂ. ૬,૮૦૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કમોસમી વરસાદ સહાય: કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ હજાર કરોડના રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. ૬,૮૦૫ કરોડની સહાય ચૂકવાઈ. MSP હેઠળ પાક ખરીદીથી ખેડૂતોને કુલ રૂ. ૨૬ હજાર કરોડનો લાભ. કમોસમી વરસાદ સહાય રાજ્યમાં વરસેલા કમોસમી અસાધારણ વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા … Read more